ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ સ્ટોરી વેબ માં સ્વાગત છે. આજ આપણે એક મજેદાર ગુજરાતી માહિતી જોવા જય રહ્યા છીએ જેનું નામ છે, “Virat Virudharthi Shabd in Gujarati- વિરાટ નો વિરોધી શબ્દ ગુજરાતીમાં ધોરણ 5.” હાલ Google માં ઘણા લોકો આ પ્રશ્ન વિષે સર્ચ કરી રહ્યા છે, અને તેમને સચોટ જવાબ નથી મળી રહ્યો.
Must Read- Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021
સચોટ જવાબ સાથે સાથે ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા માં વધુ માહિતી ઉપલબ્ધ નથી, જેથી લોકોને તેમના પ્રશ્ન નો જવાબ નથી મળી રહ્યો. આવા અનેક કારણો થી અમે આ બ્લોગ ફક્ત ગુજરાતી ભાષામાં શરુ કરેલો છે. વિરાટ નો વિરોધી શબ્દ ધોરણ 5 માટે તો ખુબ અગત્યનો છે, સાથે સાથે બીજી ઘણી પરીક્ષાઓ માં પણ વારં વાર પૂછાતો હોય છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણકે અહીં તમને આ શબ્દ નો સચોટ વિરુદ્ધાર્થી કે વિરોધી અર્થ મળી જશે .
Must Read- Latest Good Morning Suvichar in Gujarati for WhatsApp and Insta
Virat Virudharthi Shabd in Gujarati Language or Virat Opposite Word (Antonym)- વિરાટ નો વિરોધી શબ્દ ગુજરાતીમાં ધોરણ 5
વિરાટ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે અને આ કોઈ વ્યક્તિ નું નામ પણ હોય શકે છે. કદાચ તમે આ શબ્દ ઓછો સાંભળ્યો હોય તો તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો તો જરૂરથી સાંભળ્યા હશે પણ તમને તે સમયે ખબર નહિ હોય. તમે નીચે તમારા પ્રશ્ન નો જવાબ જોશો તો, તમને તરત એવું લાગશે કે “આ શબ્દ વિષે તો મને ખબર હતી.”

અહીં તમને વિરુદ્ધાર્થી શબ્દ સહીત, આવા શબ્દો વિષે અન્ય ઉપીયોગી માહિતી પણ પ્રાપ્ત થશે અને સાથે સાથે સમાનાર્થી શબ્દ વિષે પણ જાણકરી મળશે. જેથી એક જ આર્ટિકલ માં તમને “વિરાટ” વિષે સંપૂર્ણ માહિતી મળી જશે. અને જો આ માહિતી તમને ગમે તો કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો.
Virat Antonym or Opposite Word In Gujarati
અહીં નીચે તમને વિરાટ નો વિરુદ્ધાર્થી શબ્દો આપવામાં આવેલા છે, જે એક થી વધુ છે. બાળકો ને સમજણ પડે અને આસાની થી સમજી શકે, તે માટે આમે અહીં એક ફોટો સાથે આ શબ્દો દર્શાવેલા છે. આ ફોટા માં તમને એક મોટી અને સાવ નાની વસ્તુ દર્શાવામાં આવી છે, જે બંને શબ્દ ના અર્થ સાથે જોડાયેલી છે.

વિરાટ (Massive) x સૂક્ષ્મ (Micro or Tiny), બારીક, જીણું, ખુબ નાનું
સૂક્ષ્મ એ વિરાટ નો સૌથી નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ છે, જયારે બારીક, જીણું, ખુબ નાનું એ સૂક્ષ્મ ના સમાનાર્થી શબ્દ હોવાથી તે આપોઆપ વિરાટ ના વિરોધી શબ્દ બની જાય છે. હવે તમને પરીક્ષા માં આ પ્રશ્ન કોઈ પણ આડકતરી રીતે પૂછે, છતાં તમને જવાબ આવડતો હશે.
વિરાટ ના સમાનાર્થી શબ્દો (Samanarthi or Synonyms of Virat)
“વિશાળ, કદાવર, ખૂબ મોટું, મહાકાય, પ્રચંડ” આ શબ્દો વિરાટ ના સમાન અર્થી શબ્દો છે. આ બધા શબ્દો નો અર્થ ગુજરાતી ભાષા કે અન્ય કોઈ ભાષા માં એક જેવો થતો હોય છે. ઉપર તમે જોશો તો બધા શબ્દો ની રચના અલગ અલગ છે, છતાં અર્થ બધા શબ્દો નો લગભગ એક જેવો જ છે. આપણે પણ આવા શબ્દો હજરો વાર બોલીયે છીએ.
વાક્ય પ્રયોગ
- આ પર્વત ખુબ વિશાલ છે. (This mountain is very huge.)
- આ મચ્છર ખુબ નાનું છે. (This mosquito is very small.)
- મુંબઈ માં બિલ્ડીંગો ખુબ મોટી હોય છે. (The buildings in Mumbai are very big.)
- હવા માં ખુબ સૂક્ષ્મ બેક્ટેરિયા ફેલાયેલા હોય છે. (Very microscopic bacteria are spread in the air.)
- અમે દરિયાકિનારે ગયા ત્યાં એક જહાજ જોયું, જે ખુબ મહાકાય હતું. (We went ashore and saw a ship, which was very large.)
- હવા માં બારીક ધૂળ ના રજકણો જોવા મળ્યા. (Particles of fine dust were found in the air.)
- તે રાક્ષશ ના હાથ વિશાળ હતા, પણ તેના સ્નાયુઓ લાંબા અને દુર્બળ હતા. (The monster’s arms were wide, but his muscles were long and weak.)
- બધા લોકોને સમાવવા માટે તે જહાજ વિશાળ જરૂર હોવું જોઈએ. (That ship must have a huge need to accommodate all the people.)
- તે એક વિશાળ અને રંગીન જાનવર છે. (It is a huge and colorful animal.)
- હાથી એક મહાકાય પ્રાણી છે, જે ઘણી વાર ખુબ ક્રોધિત થઇ જાય છે. (The elephant is a giant animal, which often gets very angry.)
- વ્હેલ માછલી દુનિયા નું સૌથી વિશાળ પ્રાણી છે. (The whale is the largest animal in the world.)
વિરુદ્ધાર્થી શબ્દો શું છે?- What is Virudharthi or Virodhi Shabd In Gujarati (Antonym or Opposite)

તામને તમારા પ્રશ્ન નો જવાબ તો હવે મળી ગયો છે, સાથે સાથે તમે સમાનાર્થી શબ્દ વિષે પણ માહિતી મેળવી. પણ તમારે એ જાણવું ખુબ જરૂરી છે, કે વાસ્તવ માં વિરુદ્ધાર્થી શબ્દ શું છે? કદાચ તમને થોડી માહિત તો હશે, પણ નીચે તમને આ શબ્દ ની એક સરળ વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા થી તમને વધુ માહિતી જરૂર મળશે.
વ્યાખ્યા (Definition)
- કોઈ પણ એવા બે અથવા વધુ શબ્દો જેનો ગુજરાતી ભાષા અર્થ એકબીજાથી તદ્દન ઉલટો થતો હોય. આવા શબ્દ ને વિરુદ્ધાર્થી શબ્દ કહેવામાં આવે છે.
કોઈ પણ ધોરણ માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ની વ્યાખ્યા, અથવા અન્ય શબ્દો વિષે ના પ્રશ્નો જરૂર પુછાતા હોય છે. આપણી પ્રાથમિક ભાષા ગુજરાતી છે અને આ વિષય તેમાં ખુબ મહત્વ ધરાવે છે. ઘણી વાર તમને કોઈ પણ શબ્દ ના વિરોધી અથવા સમાન અર્થ વાળા શબ્દ વિષે માહિતી જરૂર હોય છે, પણ તરત તમને ખબર નથી હોતી. નીચે તમને થોડા સરળ શબ્દો આપવામાં આવ્યા છે, જે તમને જરૂર થી ઉપીયોગી થશે.
અન્ય સરળ વિરુદ્ધાર્થી શબ્દો- Other simple opposite words in Gujarati
- ઉપર x નીચે (Up x down)
- સીધું x ઊંધું (Straight x inverted )
- આગળ x પાછળ (Forward x back)
- આકાશ x જમીન (Sky x ground)
- આવવું x જવું (Come x go)
- સૂવું x જાગવું (Sleeping x waking)
- દિવસ x રાત્રી (Day x night)
- શરૂવાત x અંત (Beginning x end)
- સક્ષમ x અશક્ષમ (Enabled x Disabled)
- અર્પણ x ગ્રહણ (Offering x eclipse)
- અનુકૂળ x પ્રતિકૂળ (Favorable x unfavorable)
- અસ્ત x ઉદય (Fall x Rise)
- અશક્ત x શશક્ત (Weak x strong )
Virat Virudharthi Shabd in Gujarati, Video Tutorial.
Summary
તો મિત્રો તમને “Virat Virudharthi Shabd in Gujarati- વિરાટ નો વિરોધી શબ્દ ગુજરાતીમાં ધોરણ 5” આર્ટિકલ માં આપેલી માહિતી કેવી લાગી. જરૂરથી તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ ઉપીયોગી અને અવનવી ગુજરાતી માહિતી માટે અમારી વેબસાઈટ storiesweb.in ની મુલાકાત જરૂર લેતા રહો.