2021- New Good Morning Suvichar Gujarati, Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ Gujarati-English માં સ્વાગત છે. આજની “Good Morning , Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર)” પોસ્ટ માં આપણે થોડા સરસ ગુજરાતી ભાષા સુવિચાર વિષે વાત કરવાના છીએ. આ પોસ્ટ તમારા બધા માટે ઉપીયોગી સાબિત થશે તેવી આશા સાથે આ બ્લોગ માં પબ્લીશ કરી રહ્યો છું.

જેમકે તમને ખબર જ હશે કે અત્યારે કોઈ પણ માહિતી કે કન્ટેન્ટ ગુજરાતી ભાષા માં ઈન્ટરનેટ પર હજુ ઉપલબ્ધ નથી જેટલું હિન્દી કે ઇંગલિશ ભાષા માં ઉપલબ્ધ છે. આ કારણે જ મેં આ ગુજરાતી બ્લોગ બનાવ્યો છે, જેમાં તમને મોટાભાગની માહિતી આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી માં મળી રહે. તમને આ પોસ્ટ અને અમારો બ્લોગ ગમે તો નીચે comment કરી અને અમને જરૂરથી જણાવજો.

Also Read- Gujarati Numbers or Numerical With Hindi and English

Latest Updates on Good Morning Suvichar Gujarati Text SMS and WhatsApp Status (સુપ્રભાત સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ, એસએમએસ અને વૉટ્સએપ સ્ટેટસ પર તાજેતરના અપડેટ્સ)

દોસ્તો તમે અહીં સુપ્રભાત સુવિચાર ગુજરાતી ટેક્સ્ટ, એસએમએસ અને વૉટ્સએપ સ્ટેટસ માટે અહીં આવ્યા છો. નીચે તમને સુપ્રભાત સુવિચાર ની વિશાળ શ્રેણી જોવા મળશે. અહીં તમને રસપ્રદ સ્ટેટ્સ અને ફોટો પણ સાથે સાથે મળી જશે. આ પેજ ને તમે બુકમાર્ક કરી શોકો છો, કેમ કે અહીં અહીં બધા Good Morning Suvichar Gujarati Text SMS and Status ને update કરતા રહીયે છીએ.

Suprabhat, Good Morning Suvichar In Gujarati Text SMS and WhatsApp Status With Images 2021

અહીં નીચે તમને સંપૂર્ણ ગુજરાતી માં બધા સુવિચાર જોવા મળશે. આ બધા સુવિચાર copy કરવા તમારે તમારા એન્ડ્રોઇડ કે કોઈ પણ સ્માર્ટફોને ની સ્ક્રીન માં થોડી વાર માટે Tap કરવાનું રહેશે. હવે તમારી સામે copy/paste નું એક નાનકડું સબ મેનુ ખુલશે. ત્યાંથી તમે copy કરી અને આ સ્ટેટ્સ નો કોઈ પણ જગ્યાએ ઉપીયોગ કરી શકો છો.

સુંદર વસ્તુ Good Morning Suvichar Gujarati

👍સુંદર વસ્તુ ક્યારેય પણ પોતાના તરફ ધ્યાન દોરવા પ્રયાસ કરતી નથી,👍
👍લોકો નું ધ્યાન આપોઆપ તેની તરફ ખેંચાય છે.👍
💪Good Morning💪 સુભપ્રભાત
💪

પ્રાર્થના નો કોઈ રંગ નથી હોતો Good Morning Suvichar Gujarati

પ્રાર્થના નો કોઈ રંગ નથી હોતો સાહેબ,
પણ તે કોઈ ના જીવન માં રંગ જરૂર લાવી શકે છે.
🤚Good Morning 🤚 સુભપ્રભાત
🤚

હર એક સવાર તમારા માટે નવો દિવસ લઈને આવે છે Good Morning Suvichar Gujarati

🌞હર એક સવાર તમારા માટે નવો દિવસ લઈને આવે છે,🌞
🌞ઉઠો અને તમારા સુંદર સ્વપ્ન પૂર્ણ કરવા દોડવા લાગો.🌞
🌞Good Morning 🌞 સુભપ્રભાત
🌞

🌎તમારા વિચારો મક્કમ છે તો તમે પર્વત પણ ખસેડી શકો છો,🌎
પોતાની જાત ને મન માં ક્યારેય નીચી ના પાડવા દો.
💥Good Morning 💥 સુભપ્રભાત
💥

ગઈ કાલ ના નિષ્ફળ પ્રયાસો ને ભૂલી જાવ Good Morning Suvichar Gujarati
ગઈ કાલ ના નિષ્ફળ પ્રયાસો ને ભૂલી જાવ, Good Morning Suvichar Gujarati

ગઈ કાલ ના નિષ્ફળ પ્રયાસો ને ભૂલી જાવ,
નવો દિવસ તમારા માટે નવા પ્રયાસો સાથે સામે ઉભો છે.
🌗Good Morning 🌗
સુભપ્રભાત🌗

નવો દિવસ નવી શક્તિ સાથે તામરા જીવન માં ઉગે છે,
એ શક્તિ નો ઉપીયોગ કરો અને તમારું જીવન વધુ કુશળ બનાવો.
🌴Good Morning 🌞 સુભપ્રભાત
🌴

રાત્રે જોયેલા સપના, Gujarati Suvichar
રાત્રે જોયેલા સપના, Gujarati Suvichar

રાત્રે જોયેલા સપના,
આવનારા દિવસ માં વાસ્તવિક થઇ શકે છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

નિષ્ફળ પ્રયાસો Gujarati Suvichar

નિષ્ફળ પ્રયાસો ને કોસવામાં સમય વ્યર્થ કરવા કરતા અવાનારા દિવસો ના પ્રયાસ
સફળ બનાવવાનો નો વિચાર કરો.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

કાલ નો દિવસ Good Morning Gujarati Suvichar

ભગવન ભલે કાલ નો દિવસ જીવવા ના દે,
પણ આજનો દિવસ તમારા પાસે થી કોઈ છીનવી શકતું નથી.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

નવી સવાર ઉધમી માણસો માટે એક નવી સફળતા ની તક લઈને આવે છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

માણસ નો ચેહરો કે કપડાં ખોટું બોલી શકે છે,
પણ તેનો સમય કોઈ દિવસ ખોટું બોલતો નથી.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

કુટુંબ ને એક જૂઠ રાખો, સમય આવતા પોતાના જ આપણને કામમા આવે છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

મારે કોઈ ની જરૂર નથી એ આપણો અહંકાર છે Good Morning Gujarati Suvichar
મારે કોઈ ની જરૂર નથી એ આપણો અહંકાર છે Good Morning Gujarati Suvichar

મારે કોઈ ની જરૂર નથી એ આપણો અહંકાર છે,
જયારે મારી બધાય ને જરૂર છે એ આપણો વહેમ છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

સુંદરતા ના અભાવ Good Morning Suvichar Gujarati

સુંદરતા ના અભાવ ને સારો સ્વભાવ પૂર્ણ કરી શકે છે,
પણ સારા સ્વભાવ ના અભાવ ને સુંદરતા પૂર્ણ કરી શકતી નથી.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

જયારે કોઈ તમારી અપેક્ષા રાખી અને જીવન જીવતો હોય ત્યારે,
તેના વિશ્વાશ પાર ખરું ઉતારવું એ તમારી ફરજ બની જાય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન Good Morning Suvichar Gujarati
એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન Good Morning Suvichar Gujarati

એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન.
એક વસ્તુ હંમેશા વધતી રહે છે, એ છે અનુભવ.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

આજનો દિવસ એ પ્રભુ ની આપણા માટે ની સુંદર ભેટ છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને બદલાઈ જાય છે, જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

આપણે શું કરવું અને કેવી રીતે કરવું તે વિચાર કરવા કરતા,
આપણે ક્યાં છીએ અને કઈ બાજુ આગળ વધી રહ્યા છીએ તે વિચાર કરવો વધુ અગત્ય નો છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી Good Morning Suvichar Gujarati
બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી Good Morning Suvichar Gujarati

બધા પાઠ પુસ્તક માંથી જ શીખવા જરૂરી નથી,
જીવન અને સબંધો પણ તમને ઘણા પાઠ શીખવી જાય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

હાર અને જીત આપણી વિચારસરણી પર આધારીત છે,
જો આપણે સહમત થઈએ તો તે આપણી હાર છે
અને જો આપણે દ્રઢ નિર્ણય કરી લઈએ તો આપણી જીત.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

તમારે હર એક દિવસ ની શરૂવાત એક દ્રઢ નિશ્ચય સાથે કરવી પડશે,
જો તમારે સંતોષ સાથે રાત્રે સૂવું હોય તો.
🌞Good Morning 💥
સુભપ્રભાત🌞

સમય સાથે બદલતા શીખો Good Morning Suvichar Gujarati

સમય સાથે બદલતા શીખો,
નહિ તો સમય ને બદલતા તમારે શીખવું પડશે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞

આ જીવનમાં ઘણું મળ્યું છે તમને,
પણ આપણે ફક્ત તે જ ગણીએ છીએ જેને પ્રાપ્ત નથી કરી શક્યા.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞

સંઘર્ષનો માર્ગ વિશ્વને બદલી નાખે છે.
જેણે રાત સુધી યુદ્ધ કર્યું,
તે સવારે સૂર્ય બની આકાશ સુધી પહોંચી જાય છે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞

સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે ,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય, પણ સવાર જરૂર અંધકાર હટાવે છે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞

સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞

બધીજ રાહ તમને મંજિલ સુધી જરૂર પહોચાડે છે સાહેબ,
ક્યારેય સાંભળ્યું છે કે અંધકારએ આજ અજવાળું ના થવા દીધું.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

શું જતું કરવું અને શું જાતે કરવું Good Morning Suvichar Gujarati
શું જતું કરવું અને શું જાતે કરવું Good Morning Suvichar Gujarati

શું જતું કરવું? અને શું જાતે કરવું?
એ સફળતા પ્રાપ્ત કરવા સમજવું જરૂરી છે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

માણસ ની આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી હોય પણ,
જીવન નો આનંદ લેવા માનસિક સ્થિતિ જરૂર સારી હોવી જોઈએ.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

જીવનમાં અડધૂ દુઃખ ખોટા લોકો પર અપેક્ષા રાખવાથી થાય છે,
અને બાકીનું દુઃખ સાચા લોકો પર શંકા કરવાથી થાય છે.
કાચ નબળો જરૂર છે પરંતુ સત્ય બતાવવા ક્યારેય ગભરાતો નથી.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

જયારે આસમાન ની ઉચ્ચાઈ પ્રાપ્ત કરવી હોય ત્યારે,
ઘરના મોટા ના આશિર્વદ જરૂર લેજો, ક્યાંક ને ક્યાંક તો જરૂર કામ આવી જશે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

માનવ અજ્ઞાનતા પણ ખરેખર બેજોડ છે Good Morning Suvichar Gujarati

માનવ અજ્ઞાનતા પણ ખરેખર બેજોડ છે,
અંધકાર માણસના મનમાં છે જયારે દીવા કરવા મંદિરમાં જાય છે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

સબંધો સાચવજો સાહેબ,
કેમ કે આજ માણસ એકલો થઇ ગયો છે.
ફોટા પાડવા વાળું પણ કોઈ મળતું નથી,
અને સેલ્ફી લઈને કામ ચાલાવવું પડે છે.
છતાં લોકો આને ફેશન મમાની રહ્યા છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞

સાચા અને હિતેચ્છુ માણસો એક સ્ટાર જેવા હોય છે,
તે તેજસ્વી હંમેશા માટે છે પણ દેખાય ક્યારેક જ છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞

હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો.
જીવન ની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં.
જે ચંદન ઘસવામાં આવે છે તે ભગવાનના કપાળ પર લાગે છે,
અને જે ચંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે વપરાય છે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞

એક વ્યકતિ એ પૂછ્યું શું કર્યું તમે આજ સુધી Good Morning Suvichar Gujarati

એક વ્યકતિ એ પૂછ્યું, શું કર્યું તમે આજ સુધી?
સ્મિત સાથે જવાબ આપ્યો, બધું કર્યું પણ દગો નથી કર્યો કોઈ સાથે.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞

એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય.
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞

જિંદગી ની લડાઈ તો હંમેશા એકલાજ લડવી પડે છે સાહેબ,
આજ લોકો સલાહ દેવા જરૂર આવે છે પણ સાથ દેવા કોઈ નહિ.
🌞Good Morning 🗓 સુભપ્રભાત🌞

જીવન માં લોકો ને રડાવી હવન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત નથી થતું,
જયારે એક માણસ નું સ્મિત નું કારણ બનતા અગરબત્તી કરવાની પણ જરૂર નથી.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

નિંદાના ડરથી તમારા લક્ષ્યને કદી છોડશો નહીં,
કારણ કે એકવાર લક્ષ્ય પ્રાપ્ત થતા
નિંદા કરવા વાળા પણ તેમના મંતવ્યો બદલી નાખતા હોય છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

સબંધ જળવાઈ રહે એજ ઘણું છે,
બધા હસતા રહે એ ઘણું છે.
હર એક પળ તો સાથે નથી રહી શકતા સાહેબ,
એક બીજા ને યાદ કરતા રહીએ એ પણ ઘણું છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ Good Morning Suvichar Gujarati
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ Good Morning Suvichar Gujarati

ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

આપણો અંત એ મારો અંત નથી Good Morning Suvichar Gujarati

આપણો અંત એ મારો અંત નથી!!
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી Good Morning Suvichar Gujarati

નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી.
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા Good Morning Suvichar Gujarati
બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા Good Morning Suvichar Gujarati

બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા સાહેબ,
ક્યારેક ભગવાન તમને પણ મુશ્કેલી ની ભેટ ના કરી દે.
કારણકે ભગવાન પણ હંમેશા આપણને એજ ભેટ આપે છે,
જેમાં આપણને આનંદ મળે.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

કર્મો નો અવાજ હંમેશા શબ્દો કરતા ઉંચો જ હોય છે Good Morning Suvichar Gujarati

કર્મો નો અવાજ હંમેશા,
શબ્દો કરતા ઉંચો જ હોય છે!!
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

જયારે બીજા નું દુઃખ જોઈ અને તમને પણ દુઃખ થાય છે Good Morning Suvichar Gujarati

જયારે બીજા નું દુઃખ જોઈ અને તમને પણ દુઃખ થાય છે,
ત્યારે સમજી લેજો કે ભગવને તમને મનુષ્ય બનાવી કોઈ ભૂલ નથી કરી.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

ભલે તમે મને પ્રેમ કરો કે મને નફરત કરો, બંને મારા પક્ષમાં જ છે.
કારણ કે જો તમે મને પ્રેમ કરશો તો હું તમારા દિલમાં છું.
અને જો તમે મને નફરત કરો તો હું તમારા મગજમાં છું.
પણ હું તો તમારી સાથે જ.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું છે Good Morning Suvichar Gujarati

જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું છે,
તો તેની અપેક્ષા પર ખરું ઉતરવું તમારી ફરજ છે.
કેમકે લોકો તેની પાસે જ અપેક્ષા રાખે છે,
જેની ઉપર તેમને સૌથી વધુ વિશ્વાશ હોય.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

How to Copy and Save Good Morning Suvichar Gujarati Text or Save Image (ગુડ મોર્નિંગ સુવિચર ટેક્સ્ટને કોપી અને સેવ કેવી રીતે કરવું અથવા ફોટા કઈ રીતે સાચવશો)

આ બધા સુપ્રભાત સુવિચારને copy કરવા ખુબ આસાન છે. કોઈ પણ ટેક્સ્ટ કોપી કરવા, તમારે તમારા એન્ડ્રોઇડ કે કોઈ સ્માર્ટફોન ની સ્ક્રીન પર થોડી વાર માટે Tap કરવાનું રહેશે. હવે તમારી સામે copy/paste નું એક નાનકડું સબ મેનુ ખુલશે અને સાથે સાથે તમારે જે વિભાગ નું ટેક્સ્ટ copy કરવું હોય તેનો ઓપ્શન પણ દેખાશે. ત્યાંથી તમે copy પાર ક્લિક કરી અને આ સ્ટેટ્સ નો કોઈ પણ જગ્યાએ paste કરી શકો છો.

ઉપર દાર્શવેલી માહિતી સંર્ટફોન માટે હતી, હવે જયારે તમારે કમ્પ્યુટર કે લેપટોપ માં આ ટેક્સ્ટ કોપી કરવું હોય તો માઉસ થી ટેક્સ્ટ સિલેક્ટ કરો અને રાઈટ ક્લિક કરી તેને કોપી કરો. તમારે જે જગ્યા એ કોપી કરેલું ટેક્સ્ટ પેસ્ટ કરવું હોય ત્યાં રાઈટ ક્લિક કરી અને તેને પેસ્ટ કરી શકો છો.

કોઈ પણ photo/image ને સેવ કરવા તમારે તમારી મોબાઈલ ની સ્ક્રીન પર થોડી વાર માટે Tap કરવાનું રહેશે. હવે તમને એક મેનુ દેખાશે જેમાં Save Image નો એક ઓપ્શન દેખાશે. તાના પાર ક્લિક કરો અને એ ફોટો તમારી ગેલેરી માં save થઇ જશે.

Summary

આશા રાખું છું તમે Amazing Good Morning Suvichar Gujarati Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર) આર્ટિકલ ગમ્યો હશે. આવી જ અવનવી માહિતી પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Storiesweb.in ની જરૂર મુલાકાત લેતા રહો. તમે આ બધા સ્ટેટ્સ અને સુવિચાર ને આસાની થી copy કરી શકો છો અને તમારા કોઈ પણ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ના પ્રોફાઈલ માં paste કરી શકો છો. તમને આર્ટિકલ વિષે કોઈ પ્રશ્ન હોય તો comment કરી અમને જણાવી શકો છો, અમે તમારા પ્રશ્ન નો જલ્દી થી ઉત્તર દેવા પ્રયત્ન કરશું.

Leave a Comment