ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ સ્ટોરી વેબ માં સ્વાગત છે. આજ આપણે એક મજેદાર ગુજરાતી માહિતી જોવા જય રહ્યા છીએ જેનું નામ છે, “આઝાદી નો વિરોધી શબ્દ ગુજરાતીમાં- Aazadi Virodhi Shabd in Gujarati” હાલ Google માં ઘણા લોકો આ પ્રશ્ન વિષે સર્ચ કરી રહ્યા છે, અને તેમને સચોટ જવાબ નથી મળી રહ્યો.
Must Read- Virat Virudharthi Shabd In Gujarati
સચોટ જવાબ સાથે ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા માં માહિતી ઉપલબ્ધ નથી, જેથી લોકોને તેમના પ્રશ્ન નો જવાબ ચોક્કસાઈ પૂર્વક નથી મળી રહ્યો. આવા અનેક કારણો થી અમે આ બ્લોગ ફક્ત ગુજરાતી ભાષામાં શરુ કરેલો છે. આઝાદી નો વિરોધી શબ્દ 1 થી 10 ધોરણ માટે તો ખુબ મહત્વનો શબ્દ છે, સાથે સાથે બીજી ઘણી પરીક્ષાઓ માં પણ વારં વાર પૂછાતો હોય છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણકે અહીં તમને આ શબ્દ નો સચોટ વિરુદ્ધાર્થી કે વિરોધી અર્થ આસાની થી મળી જશે .
Must Read- Latest Good Morning Suvichar in Gujarati for WhatsApp and Insta
આઝાદી નો વિરોધી શબ્દ ગુજરાતીમાં ધોરણ 7- Aazadi Virodhi Shabd in Gujarati Language or Azadi Opposite Word (Antonym)
આઝાદી શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે અને આઝાદ કોઈ વ્યક્તિ નું નામ પણ હોય શકે છે. આ શબ્દ તો તમે ઘણી વાર જરૂર સાંભળ્યો હશે, તે તમારા ભણતર ના કોઈ પાઠ માં જરૂર આવતો હશે. પણ તમને તે સમયે ખબર નહિ હોય. જો તમે નીચે તમારા પ્રશ્ન નો જવાબ જોશો તો, તમને તરત એવું લાગશે કે “આ શબ્દ વિષે તો મને પેલેથી ખબર હતી.” આ બને શબ્દ એવાજ છે કે તમે જરૂર સાંભળ્યા હશે, જેથી તમને યાદ રાખવામાં ખુબ સરળતા રહેશે.

અહીં તમને વિરુદ્ધાર્થી શબ્દ સાથે સાથે, આવા શબ્દો વિષે અન્ય ઉપીયોગી માહિતી પણ પ્રાપ્ત થશે અને સાથે સમાનાર્થી શબ્દ વિષે પણ જાણકરી મળશે. જેથી એક જ આર્ટિકલ માં તમને ” આઝાદી” વિષે સંપૂર્ણ માહિતી મળી જશે. અને જો આ માહિતી તમને ગમે તો કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો.
આઝાદી નો વિરુદ્ધાર્થી શબ્દ (Aazadi Virudharthi Shabd or Opposite Word In Gujarati)
અહીં નીચે તમને આઝાદી નો વિરુદ્ધાર્થી શબ્દો આપવામાં આવેલા છે, જે એક થી વધુ હોઈ શકે છે. બાળકો ને સમજણ પડે અને આસાની થી સમજી શકે, તે માટે આમે અહીં એક સરળ સમજણ સહિતના ફોટો સાથે આ શબ્દો દર્શાવેલા છે. આ ફોટા માં તમને બે ચિત્રો જોવા મળશે, જે બંને આ શબ્દ ના અર્થ સાથે જોડાયેલ છે.

આઝાદી (Freedom) x ગુલામી (Slavery), દાસત્વ અને બંધન
ગુલામી એ આઝાદી નો સૌથી નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ છે, જયારે દાસત્વ અને બંધન એ ગુલામી ના સમાનાર્થી શબ્દ હોવાથી તે આપોઆપ આઝાદી ના વિરોધી શબ્દ બની જાય છે. હવે તમને પરીક્ષા માં આ પ્રશ્ન કોઈ પણ આડકતરી રીતે પૂછે, છતાં તમને જવાબ જરૂર થી ખબર પડી જશે.
વિરાટ ના સમાનાર્થી શબ્દો (Samanarthi or Synonyms of Virat)
“સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય, છૂટ અને પરવાનગી “ આ શબ્દો ગુલામી ના સમાન અર્થી શબ્દો છે. આ બધા શબ્દો નો અર્થ ગુજરાતી કે અન્ય કોઈ ભાષા માં એક જેવો થતો હોય છે. ઉપર તમે જોશો તો બધા શબ્દો ની રચના અલગ અલગ છે, છતાં અર્થ બધા શબ્દોનો એક જેવો જ છે. આપણે પણ આવા શબ્દો દરરોજ હજરો વાર બોલીયે કે લખીએ છીએ.
વાક્ય પ્રયોગ
- કદાચ તે આઝાદી ન હતી, જેણે તે છોડી દીધી. (Maybe it wasn’t the freedom that gave it up.)
- મારી મનપસંદ જગ્યાએ રેહવું, તે મારી પસંદગીની સ્વતંત્રતા છે. (Living in my favorite place is my freedom of choice.)
- કાયદો ખુબ વિશાળ છે. આ પાસાઓ માં વ્યક્તિગત સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમાવેશ જરૂર થાય છે. (The law is too broad. These aspects include personal freedom and freedom of expression.)
- આપણે કોઈ પણ સ્થિતિ માં તે વ્યક્તિ ની સ્વતંત્રતા મર્યાદિત કરી શકાય નહિ, સ્વતંત્રતા એ તે માણસની ચેતનામાં જીવનનો સાર છે. (We cannot limit the freedom of that person in any situation, freedom is the essence of life in the consciousness of that person.)
- હું આશા રાખું છું, કે હવે તમે તે દેશ માં સ્વતંત્ર રીતે ફરી શકશો. (I hope you can now return to that country independently.)
- આફ્રિકા ખંડ ના ઘણા દેશો, યુરોપીય દેશો ના ગુલામ હતા, જે 19મી સદી ના અંત માં બધા દેશ ને આઝાદી મળી. (Many countries on the continent of Africa were enslaved by European countries, which gained independence in the late 19th century.)
વિરુદ્ધાર્થી શબ્દો શું છે?- What is Virudharthi or Virodhi Shabd In Gujarati (Antonym or Opposite)

તામને તમારા પ્રશ્ન નો જવાબ તો હવે મળી ગયો છે, સાથે સાથે તમે સમાનાર્થી શબ્દ વિષે પણ માહિતી મેળવી. પણ તમારે એ જાણવું ખુબ જરૂરી છે, કે વાસ્તવ માં વિરુદ્ધાર્થી શબ્દ શું છે? કદાચ તમને થોડી માહિત તો હશે, પણ નીચે તમને આ શબ્દ ની એક સરળ વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા થી તમને વધુ માહિતી જરૂર મળશે.
વ્યાખ્યા (Definition)
- કોઈ પણ એવા બે અથવા વધુ શબ્દો જેનો ગુજરાતી ભાષા અર્થ એકબીજાથી તદ્દન ઉલટો થતો હોય. આવા શબ્દ ને વિરુદ્ધાર્થી શબ્દ કહેવામાં આવે છે.
કોઈ પણ ધોરણ માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ની વ્યાખ્યા, અથવા અન્ય શબ્દો વિષે ના પ્રશ્નો જરૂર પુછાતા હોય છે. આપણી પ્રાથમિક ભાષા ગુજરાતી છે અને આ વિષય તેમાં ખુબ મહત્વ ધરાવે છે. ઘણી વાર તમને કોઈ પણ શબ્દ ના વિરોધી અથવા સમાન અર્થ વાળા શબ્દ વિષે માહિતી જરૂર હોય છે, પણ તરત તમને ખબર નથી હોતી. નીચે તમને થોડા સરળ શબ્દો આપવામાં આવ્યા છે, જે તમને જરૂર થી ઉપીયોગી થશે.
અન્ય સરળ વિરુદ્ધાર્થી શબ્દો- Other simple opposite words in Gujarati
- ઉપર x નીચે (Up x down)
- ડાબી x જમણી (Left x right)
- સીધું x ઊંધું (Straight x inverted )
- સારું x ખરાબ (Good x bad)
- આગળ x પાછળ (Forward x back)
- ન્યાય x અન્યાય (Justice x Injustice)
- આકાશ x જમીન (Sky x ground)
- આઝાદી x ગુલામી (Freedom x slavery)
- આવવું x જવું (Come x go)
- વિરાટ x શુક્ષ્મ (Giant x particle)
- સૂવું x જાગવું (Sleeping x waking)
- વિશ્વાસ x અવિશ્વાસ (Trust x disbelief)
- દિવસ x રાત્રી (Day x night)
- કુદરતી x કૃત્રિમ (Natural x synthetic)
- શરૂવાત x અંત (Beginning x end)
- અહંકાર x નિરુદ્યમ (Ego x inactivity)
- સક્ષમ x અશક્ષમ (Enabled x Disabled)
- વેર x મિત્રતા (Revenge x friendship)
- અર્પણ x ગ્રહણ (Offering x eclipse)
- ખર્ચ x જમા (Cost x Deposit)
- અનુકૂળ x પ્રતિકૂળ (Favorable x unfavorable)
- વિચાર x વાસ્તવિકતા (Idea x reality)
- અસ્ત x ઉદય (Fall x Rise)
- અશક્ત x શશક્ત (Weak x strong )
Virudharthi Shabd in Gujarati, Video Tutorial.
Summary
તો મિત્રો તમને “આઝાદી નો વિરોધી શબ્દ ગુજરાતીમાં- Aazadi Virodhi Shabd in Gujarati” આર્ટિકલ માં આપેલી માહિતી કેવી લાગી. જરૂરથી તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ ઉપીયોગી અને અવનવી ગુજરાતી માહિતી માટે અમારી વેબસાઈટ storiesweb.in ની મુલાકાત જરૂર લેતા રહો.